(રાજકોટ માર્ગ સલામતિ તથા ટ્રાફિક સુધારણા અભિયાન)
18 માર્ચ થી 24 માર્ચ 2013 - રાજકોટ
The Concept U Turn
New and innovative road safety and traffic awareness campaign called U TURN that we have come up with. It must be made clear right at the start that this campaign is in no way like the traditional ‘Marg Salamati Saptah’, in fact it is fresh in its approach and revolutionary in its thinking.
In this campaign our focus will be to identify automobile drivers, bikers and pedestrians who diligently obey the traffic rules and felicitate and appreciate them so that others will have a strong motivation to follow in their footsteps.
We realise that this is not a conventional approach and goes against the grain of history but it is also true that we have tried the conventional approach numerous times before and it has not delivered to the extent of our requirement. So let us try and write on a black page with a white inked pen this time and who knows we maybe successful in our endeavor.
Our beloved city, fondly called ‘Rangilu Rajkot’ is a city of vibrant colours but also a city where people seriously lack common traffic sense and courtesy.
We must look to work in this regard constantly for it is said that it’s better late than never. U TURN may have come up late but it has the potential to deliver the punch that we need.
Urban life is India, is today full of convenience, mass transit and breaking cultural barriers. But on the negative side it also brings out the stress, anger, ego and a general negative attitude towards life. One bad apple can ruin the good lot. We often see that at any traffic junction even if one driver breaks the rule or a traffic signal, all follow suits.
Everyone waits for the one who will break the law so that they can all hide and escape in his/her shadow. I often wonder that if many can follow one to break the law, why can’t one follow many to obey the law? In a developing India, perhaps, the most important change that we need today is to alter our civic sense and courtesy, be more accommodating towards others and have safe and friendly roads to drive on. For this we need mass understanding and coordination of the people at large.
U TURN aims to bring out the problems in our traffic sense and create awareness about the ill effects of driving in anger or with a general lackadaisical attitude. We need to look at the bigger picture here and make some serious changes. For this purpose we expect full support of the media so that our voices are heard in each and every household of Rajkot.
For a campaign that is as fresh as the smell of wet mud on a rainy evening, we need a totally fresh and new approach towards handling it. Right from the volunteers to the top leaders, we need new enthusiasm to get this project running with whatever resources we have available. Our aim is to fire on the problem using society’s own soldiers.
We are ready with all the material and resources that we will need for this campaign of which I am enclosing a copy. A couple of short impact oriented films and a power point presentation have also been prepared. We would love to and deem it an honour to receive positive encouragement and criticism from you as well as some suggestions on ways to improve our program. With your support we hope to fasten our seatbelts and open the windows of hope in our U TURN.
Hiren Kotak
info@hirenkotak.com
માર્ગ અકસ્માત છેલ્લા દસકા માં તીવ્ર વધારો નોધાયેલો છે. મ્રુત્યુદર નો આંકડો પાછલા વર્ષ દરમ્યાન 95.000 ને આબી ગયો હતો. રોડ-અકસ્માત ઉપર નુ આ સંશોધન સાબિત કરે છે કે ટ્રાફિક ના નીયમો ના જ્ઞાન અને કૌશલ્ય ના અભાવે તથા ડ્રાઇવિંગ ની શરતો ને ન અનુસરવા ના કારણે થાય છે. જેના કારણે આપણે મોડા અથવા ક્યારેય નથી પહોચતા. આપણે ટ્રાફિક ના નીયમો થી ઉલ્ટા ચાલિયે છીયે એનો એક દાખલો આપુ ! કોઇ લાલ બત્તી વાળા ચોક મા પહોચીયે અને જો લીલી બત્તી હોય તો નિરાંતે ચલાવિયે છિયે, પીળી બત્તી હોય તો થોડુ ઝડપથી અને લાલ બતી હોય તો....! ફાસમ્ફાસ ! છેને ઉલ્ટુ ! વાત ત્યા ની ત્યા જ છે... સમજીયે છીયે બધ્ધુ જ પણ આંખ આડા કાન કરવા ની ટેવ પડી ગઇ છે.. પણ વાલા અહીયા તો આપણી જ જીંદગી નો સવાલ છે. શું એક વાર નીકળી જવા નો વટ જીવતા રહેવા થી પણ મોટો છે ! અપંગ થઇ જાઇએ કે રામનામ સત્ય થઇ જાઇ તો ક્યાનો વટ અને કયાની વાત યાર. અરે આખી દુનિયા મા હવે તો ભારત નુ અને એમાયે ગુજરાત નુ નામ તમામ સ્તરે મોખરે છે, વધુ મા બહાર ના લોકો રાજકોટ ની પ્રજા ની લાગણી ના વખાણ કરતા થાકતા નથી. પણ...પણ ટ્રાફિક સેંસ ની વાત આવે એટલે મોઢુ મચકોડે છે. ઇજ્જત નો પણ સવાલ છે યાર. સમજદાર કેવાતા લોકો આ વાત જાણે જ છે પણ કોઇ ને તમારી મોઢે કડવુ નથી થાવુ. ...તો હાલો ને અહીયા થી જ યુ ટર્ન મારીયે.
હેલ્મેટ અને બેલ્ટ અડચણરુપ લાગે છે પરંતુ જીંદગી ના જોખમ કરતાં તો સગવડતાપુર્ણ છે.
સરેરાશ ૪ થી પ કીમીના સામાન્ય વેગે ચાલતી વખતે અજાણતા થાંભલા કે વૃક્ષના થડ જેવી નકકર સપાટી પર માથુ ભટકાય ત્યારે પ્રહારને લીધે મગજનું કાર્ય પ થી ૧૦ મિલિસેકન્ડ માટે સ્થગિત થઇ જાય છે. જ્યારે મોટરસાયકલનો ચાલક તો કલાકના મિનિમમ ચાલીસેક કીમીના વેગે હંકારતો હોય છે. અકસ્માત વખતે તેનુ મસ્તક ડામરની સડક ઉપર રપ કીમી.કલાકના વેગે પણ અફળાય તો ખોપરી પર કયારેક મહત્તમ પ૦,૦૦૦ ન્યુટનનું (પ ટનનું) દબાણ આવે છે. આ પ્રચંડ દબાણ મગજમાં આંતરીક રકતસ્ત્રાવ પેદા કરે ઇ તો ખરુ જ પણ મગજના જે તે નાજુક હિસ્સાને કાયમી નુકસાન પહોચાડે તો એના કારણે થાતી બીજી વ્યાધીયુ તો આજીવન ભોગવ્યે જ છુટકો. મસ્તકની પાછલી બાજુએ આવેલા મજજાને ઇજા પહોંચે તો કરોડરજજુનું સમગ્ર તંત્ર ખોરવાય અને શરીર કયારેક લકવાગ્રસ્ત બને. ઘડથી નીચેના એકેય અંગનુ હલનચલન ઇ પછી થઇ શકતુ નથી. અકસ્માતના સમયે વાહનચાલકનું મસ્તકહેલ્મેટ વડે સુરક્ષિત હોય તો આઘાતના ઘણાખરા મોજા હેલ્મેટ શોષી લે છે. હાલમાં હાલત એવી છે કે આપણે લોકો હેલમેટ પહેરવાનું જ ભૂલી ગયા છીયે. ચાલો હેલ્મેટ ઉપર્ થી ધુળ ખંખેરીયે.
...તો ચાલો ને યાર અહીયા થી જ યુ ટર્ન લઇએ.